I am a student in Navsari Agricultural University in Navsari India. I am studying in horticulture department. I write a story and sometimes poetry.
My hobby is playing volleyball, reading novels and writing poems and short stories.
Magical world is an imaginary love story of a two lovers. They do not love in real world like us. They love in their own world.
You know every parallel world have a loophole.That new love world have a many loopholes but first is college fest's fishpond game . Many peoples don't know what is fishpond game?
This is a most funny game of college fest. Basically all peoples wrote a some sentences like poetry or pickup lines on the target of one person. Like I write a pick up line on my friend because of he is not coming college daily.
This story starts in a Navsari small city of India . I am a hero of my story. But you decide and tell me I am a hero or villan of my story. Mahek is a heroine of my story .We are studying in same college. The whole story happened there . She is a my first love and my soulmate. She loves poetry and literature . She is a biggest dan of guljar and radif . Both are a biggest poet of India . I like novels and story book . My favourite book is "Listen 2 your dil" . That is a romantic novel.
કોકટેલ એ જીવન નું એક એવું સત્ય કે જે બધા નું એક સરખું હોય. જેમ કોકટેલ માં બધું મળી ને એક કંઇક અલગ જ બનાવે તેમ માણસ પણ પોતાની લાગણીઓ મળી ને કંઇક અલગ જ બને છે.
જેમ કોઈ ખાલી પેન્સિલ થી દોરેલા ચિત્ર માં ખાલી થોડાક એવા રંગ ભરવાથી એને જોતા એમ જ લાગે કે એ કોઈ ચિત્ર નથી પરંતુ એ કોઈ સાક્ષાત વસ્તુ છે. તેવી જ રીતે જીવન માં કોઈ એક સીધી રેખા સાથે ચાલતા માણસ કરતાં હર એક પળે પોતાને અને બીજાને અનેક રહસ્ય ખોલતો માણસ સારો લાગે. લોકો કહે જ છે કે હૃદય ની કાર્ડિયો ની લાઈન જ્યારે સીધી લાગે ને ત્યારે માણસ પતી જાય. એમ જ્યારે જિંદગી ની લાઈન સીધી ચાલે ને ત્યારે માણસ ની ખુશી પતી જાય .
ઘણા માણસો એમ કહેતા હોય છે કે "હું તો જેવો છું એવો તારી સામે ઊભો છું " આ સાવ ખોટી વાત છે દરેક માણસ પાસે પોતાના 2 ચેહરા હોય છે. જેમાંથી એક જે દુનિયા ને બતાવે છે. જે હંમેશા હસતો જ હોય છે. એ એક એવો ચેહરો જે મૃગજળ ની સમાન છે. દેખાય છે પણ પકડાતો નથી. એને બીજો ચેહરો એ કોઈ શાંત નીરે વહતી નદી જેવો. શાંત વહતી નદી માં પોતાનો ચેહરો જોવો ને જેવો છે તેનું ચોખ્ખું પ્રતિબિંબ દેખાય. તે જ રીતે
એકલા માં હોય ત્યારે પોતે હોય ને તેવો જ દેખાય કોકટેલ એ જીવન નું એક એવું સત્ય કે જે બધા નું એક સરખું હોય. જેમ કોકટેલ માં બધું મળી ને એક કંઇક અલગ જ બનાવે તેમ માણસ પણ પોતાની લાગણીઓ મળી ને કંઇક અલગ જ બને છે.

એકલા